- Home
- About Us
About Us
FIELD MENTORS
Shri Pinakin Bhai Raval
Samast Gujarat Brahma Samaj Pramukh
Advocate at Gujarat Highcourt, Advocates Chamber High Court ,Ahmedabad Office at Infocity Township, Plot Number, Gandhinagar
M-997947788
Shri Anil Bhai Shukla
Secretary Samast Gujarat Brahma Samaj Ahmedabad
Director, Vedant International Schools /Colleges, Vedant House, Premchannagar, Satyagrah chavni Ahmedabad
M 97250 55556
Shrimati Dharini Ben Anil Bhai Shukla
Mahila Pramukh Samast Gujarat Brahm Samaj Ahmedabad
Chief person , Vedant international school / college Vedant house Premchannagar Satyagrah Chavnl , Ahmedabad
M 98253 26959
Shri Kashyap Bhai Jani
Yuva Pramukh Samast Brahmin Samaj Ahmedabad
Yuva Morcha Ahmedabad MahaMantri
Guj Yoga-asana Sport Association Vice President
Founder, President of Helpmate Foundation
Information Technology Consultant
M 8866112200
Mr. Sandipkumar Rameshchandra bhatt
Incharge Job Portal
HR Management Consultant Placement/Recruitment, HR Services, 3rd Paty Pay Roll, Labour Laws Consultancy, Training & Devlopment
M 9824174767
Mr.Dharmendra Pandya
Core Member of Job Portal
Management Consultant (Inventory Management /SCM/ISO System/Production line) HR Placement /Job Consultant
M 9924750572
Mr.Devang Dave
Core Member of Job Portal
Freelance Trainer, Soft Skill Trainer, Mentor, Career Counsellor, Life Coach, Certified NLP Trainer
Mr.Devang Dave | Contact : devmdave@gmail.com
Core Member of Job Portal & Educationist.
M 99099 15682
જય મહાદેવ, જય પરશુરામ.
મહાશિવરાત્રીના અતિશુભ પર્વ પર પદ્મભૂષણ પ.પૂ. સ્વામી શ્રી સચ્ચિદાનંદજીના વરદ હસ્તે આજે બ્રહ્મ જોબ, બ્રહ્મ વિવાહ અને બ્રહ્મ એકેડમીનું e-પોર્ટલ લોન્ચ કરતા અત્યંત આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું.
उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः।
न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगा:।।
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે મારી એક અંતરની લાગણી અને પ્રબળ ઈચ્છા હતી કે સમાજના તેજસ્વી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે કાંઈક નક્કર કામ કરવું. આવા મુખ્ય ત્રણ પ્રકારના કામને મેં અત્યારે પ્રાધાન્ય આપ્યું છે.
જે યુવક-યુવતીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની યોગ્ય તાલીમ મળી રહે તે માટે સતત યોગ્ય તાલીમ સંસ્થાઓની શોધમાં હતા તેમને માટે એક રાષ્ટ્રિય અને ઉત્કૃષ્ટ કક્ષાનું કોચિંગ મળી રહે એ માટે હું અને મારી ટિમ આજે એક ફલક પૂરું પાડવા જઈ રહ્યા છીએ.
અત્યારે ઘણાબધા સમાજો
પોતાના બાળકોને આ દિશાની તાલીમ આપવા શ્રેષ્ઠ વ્યવસ્થાઓ ગોઠવી રહ્યા છે ત્યારે આપણા બાળકો પણ આ પ્રકારની વ્યવસ્થાથી વંચિત ના રહી જાય તે માટે આધુનિક જમાનાની ઈન્ફોર્મેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરી એમને સાનુકૂળ માહોલ પૂરો પાડવા માટે હું અને મારી ટિમ કટિબદ્ધ થયા છીએ.
સમાજના લગ્નોત્સક યુવક અને યુવતીઓ માટે પોતાના લગ્નજીવનના યોગ્ય પાત્રની પસંદગી માટે અત્યંત સુવિધા ભર્યું ઈન્ટરનેટ પોર્ટલ પણ આ જ ફલક પર કાર્યરત કરવામાં આવી રહ્યુ છે.
સમાજના યોગ્ય પાત્રતા ધરાવતા યુવા વર્ગ માટે જોબ પોર્ટલની પણ આજે શરૂઆત થઈ રહી છે. પોતપોતાની શૈક્ષણિક લાયકાત મુજબ સૌને યોગ્ય નોકરીઓ મળી રહે એ માટે આપણી રિક્રયુટમેન્ટ ટિમ ચારે દિશાઓમાંથી જોબ ઓપર્ચ્યુનીટીની અખૂટ માહિતી એકત્રિત કરી અત્રે પોર્ટલ પર ઉપલબ્ધ કરાવશે.
સમાજના યુવાધનના ઉજ્જવળ ભવિષ્ય માટે હું અને મારી ટિમ अहर्निशं सेवामहे ના મંત્ર સાથે સદૈવ ખડેપગે રહીશું.
આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન ભોળાનાથ આ સદકાર્યમાં આપણ સૌને સફળતા અપાવે એવી પ્રાર્થના.
સદૈવ આપનો
પીનાકીન રાવલ
પ્રમુખ,
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ