By info@brahmjob.com | May 12, 2022 | 0 Comments

દેવઆનંદ બી. શ્રોત્રિય

M 93275 33261

1) થોડા વર્ષો પહેલાં  જનરલી,

Performance= Ability X Motivation

હતું.

હવે તે બદલાઈ ગયું છે.

Performance =

 Ability 𝙓 Motivation 𝙓 𝙀𝙣𝙫𝙞𝙧𝙤𝙣𝙢𝙚𝙣𝙩.

એન્વાયર્નમેન્ટ કેવું છે……. લેટેસ્ટ અપડેટ વર્ઝનમાં કામ કરો છો ? શું થોડુંઘણું નવું નવું શીખવા મળે તે પ્રકારનો જોબ છે કે, ફક્ત સ્ટીરીયો ટાઈપ રુટીન કામ છે ? તમે જેને રીપોર્ટ કરો છો તે તમારુ અને તમારા સાથીદારો નુ કામ ફક્ત કમ્પાઈલ કરે છે, કે જરુંર લાગે એવી જાણકારી/ગાઈડન્સ આપે છે, જેનાથી તમારુ નોલેજ વઘે ? Only hard work is not sufficient, smart work is also required. 𝙎𝙢𝙖𝙧𝙩 𝙬𝙤𝙧𝙠 𝙢𝙚𝙖𝙣𝙨…….ધારદાર કુહાડી થી થોડા દિવસ સુધી લાકડા બરાબર કપાય, પછી કુહાડી ની ધાર  પાછી કઢાવવી પડે. તેમ  સમય સાથે નોલેજ અપડેટ કરતાં રહેવું પડે છે.

(2) 𝙄.𝙌. જેટલી વધુ સારી, તેટલું સારું જ છે.

𝙡.𝙌.= Ability to compare, to contrast, to classify and finally abstract the matter/situation, quickly.

પરંતુ હવે 𝙀.𝙌. and 𝘼.𝙌. નું પણ મહ્ત્વ તેટલુંજ છે.

𝙀.𝙌. is not only the ability to identify and manage your emotions, but it is also ability to recognise emotions of others and deal with them.

𝘼.𝙌. is ability to adjust our self, in any adverse situation at given time. ……. Adopting changes. and also have sportsmanship.

I.Q. ની સાથે E.Q. અને A.Q. નું લેવલ ઉચું હશે તો ઓર્ગેનાઇઝેશન માં પ્રગતિ ધણી ઝડપથી થશે.

(3) જ્યાં જરૂરી હોય ત્યાં, “𝘿𝙤 𝙙𝙚𝙚𝙥 𝙞𝙣𝙩𝙚𝙣𝙨𝙞𝙫𝙚 𝙨𝙩𝙪𝙙𝙮” કરવું. i.e. આજથી 50 વર્ષ પહેલાં, ઈન્ટરનેટ ન હતું. એક ટ્રક બનાવતી કંપનીના ટોપ ટેકનીકલ એક્ઝિક્યુટિવ, ટ્રકમાં બેસી, હાઈવે પરના અલગ અલગ ટ્રક રીપેર ગેરેજ ની મુલાકાત પોતે ટ્રક ડ્રાઈવર છે, તેમ જણાવી સમય, સમય પર લેતા. બીજા ટ્રક ડ્રાઈવર સાથે તેમને પડતી મુશ્કેલીઓની વાતો જાણતા, અશોક લેલેન્ડ, ટાટા મોટ્સ વગેરે અલગ અલગ  કંપનીઓના પાર્ટસના પ્લસ અને માઈનસ pointsનું ડીસકસન કરી, બેસ્ટ કેવી રીતે શક્ય છે, તે શોધી કાઢતા અને તે  પ્રમાણેના મોડીફીકેશન પોતાની ટ્રકના પાર્ટમાં કરતા. – This is just a example of  ” deep intensive study”.

(4) Boss (To whome candidate reports) વિષે :-

એક વખત બોશ તેમના સાત આસીસ્ટન્ટ સાથે તળાવ ના કિનારે પહોંચ્યા. બોશે નાના નાના 7 સ્ટોન જમીન પરથી ઉઠાવી મુઠ્ઠી બંધ કરી. પછી તળાવ કિનારે મુઠ્ઠીમાથી 6 સ્ટોન તળાવ માં ધીરે ધીરે  સ્ટોન પડવા દીધા. પછી સાત આ઼શીસ્ટન્ટને પુછ્યું કે, 6 સ્ટોનનું શું થયું  ? એક આસીસ્ટન્ટ સિવાયના, બધાએ કહ્યું કે, 6  સ્ટોન તળાવ માં ડુબી ગયા. Boss નો ખાસ આસીસ્ટન્ટ હતો, તેમણે કહ્યું કે, “સર, જે 6 સ્ટોનને તમે છોડી દીધા તે ડુબી ગયા, અને જે સ્ટોનને છોડ્યો નહીં, તે ડુબ્યો પણ નહિ.”

આ સ્ટોરીનો સાર : – “𝘽𝙤𝙨𝙨 𝙞𝙨 𝙖 𝙥𝙚𝙧𝙨𝙤𝙣, 𝙬𝙝𝙤 𝙙𝙚𝙘𝙞𝙙𝙚𝙨 𝙮𝙤𝙪𝙧 𝙛𝙪𝙩𝙪𝙧𝙚”  એટલે જ્યારે પણ બોશ સાથે ડીલ કરો, તમારા “બેક ઓફ યોર માઈન્ડ” આ હકીકતનો ખ્યાલ રાખો. ધણા વર્ષો પહેલાં એવું કહેવાતું કે “Boss is a person, who comes always late, when you are early, and he comes early, when you are late. ” ત્યારે સીનીયોરીનું & sincerity મહત્વ વધુ હતું.

(5) કામ કોઈપણ પ્રકારનું હોય, બીજા કામ ની સરખામણીએ ઓછું મહત્વનું લાગતું હોય/ આ કામ એમ્લોઈના, એજ્યુકેશના ફીલ્ડ કરતાં થોડું અગલ હોય, ત્યારે વિચારવાનું કે,

𝙏𝙝𝙚𝙧𝙚 𝙞𝙨 𝙣𝙤 𝙛𝙪𝙩𝙪𝙧𝙚 𝙞𝙣 𝙖𝙣𝙮 𝙖𝙨𝙨𝙞𝙜𝙣𝙢𝙚𝙣𝙩/𝙟𝙤𝙗, 𝙛𝙪𝙩𝙪𝙧𝙚 𝙡𝙮𝙚𝙨 𝙞𝙣 𝙩𝙝𝙚 𝙥𝙚𝙧𝙨𝙤𝙣, 𝙬𝙝𝙤 𝙝𝙤𝙡𝙙 𝙩𝙝𝙚 𝙖𝙨𝙨𝙞𝙜𝙣𝙢𝙚𝙣𝙩/𝙟𝙤𝙗. પુરા એફર્ટ લગાવી કરવું.

(6) થોડા વર્ષો પહેલાં પુરી જીંદગી, એક  અથવા બે ઓર્ગેનાઇઝેશન માં સર્વીસ કરી પુરી કરતા અને એવું માનતા કે, ” Rolling Stone cannot gather moss”. હવે તેવું નથી. “જે જહાજ સફર કરે છે, બીજા બંદરો પર પણ જાય છે, સફર દરમિયાન આવતી મુશ્કેલીઓ નો સામનો કરી, મંઝિલે પહોંચે છે, તેની કિંમત છે, પણ જે જહાજ લાંગરેલા રહે છે તેની નહીં.

તેનો અર્થ એવો પણ ન લેવો કે ફ્રિકવન્ટલી જોબ બદલતા રહેવું. કેન્ડિડેટ નો  20 વર્ષ નો રેકોર્ડ એવો ન હોવો જોઈએ કે, આ કેન્ડિડેટ કોઈપણ ઓર્ગેનાઇઝેશન માં ટકીને કામ જ નથી કર્યું.  માટે એવા કેનડીડેટ ને એમ્પ્લોયમેન્ટ આપતાં પહેલાં, એમ્પોયર બે વખત વિચાર કરશે.

 (7) ભૂલ તો થવી ન જોઈએ. પરંતુ 𝙍𝙚𝙥𝙚𝙖𝙩𝙖𝙩𝙞𝙤𝙣 𝙤𝙛 𝙢𝙞𝙨𝙩𝙖𝙠𝙚 𝙞𝙨 𝙣𝙚𝙫𝙚𝙧 𝙖𝙘𝙘𝙚𝙥𝙩𝙖𝙗𝙡𝙚. એટલે જ્યારે પણ ભૂલ થઈ જાય, તેનું રીપીટેશન ન થાય, તેની ખાસ કાળજી લેવી. 

ઉપરનાબધા જ મુદ્દાઓનો કેટલા અંશે ઉપયોગ કરવો, તે માટે,  𝙬𝙞𝙨𝙙𝙤𝙢 વાપરવું.

Leave a Comment

English